તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેસબુક પર વાયરલ થયા છે આ 15 ફોટોઝ, ભાગ્યે જ જોયા હશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ સાઈટ ફેસબુક પર એવા ઘણાં ફોટો મુકવામાંઆવે છે જે વાયરલ થઈ જાય છે. જેમાં કેટલાક ફોટો ફની હોય છે તો કેટલાક બહુ જ સિરિયસ પણ હોય છે. આજે અહીં એફબી પર સૌથી વધુ વાયરલ થયેલા બતાવીએ છે, જેના વિશે મોટાભાગે તમે નહીં જ જાણતા હોવ.
ફોટોઝ પર મળી કરોડો LIKE અને COMMENT...
આ ફોટોને ધ્યાનથી જુઓ આમાં એક ભાઈ બાળકને તેડીને રડી રહ્યાં છે. વાત એમ છે કે આ તસવીર અમેરિકન સોલ્જરની છે, જે બોર્ડર પર જતાં પહેલાં પોતાની દીકરીને ખોળામાં લઈને બેઠો છે. સિંગર મૈટ રોઝર્સે આ ફોટો ફેસબુક પર મુકતાં જ વાયરલ થઈ ગયો. તેને આશે 3 મિલિયન લાઇક મળ્યાં અને દોઢ લાખથી વધુ લોકોએ એના પર કમેન્ટ કરી, જ્યારે 14 લાખથી વધુ લોકોએ આ ફોટો શેર કર્યો છે.
આગળની સ્લાઈડમાં જાણો વાયરલ થેલા આવા જ બીજા PHOTOS
અન્ય સમાચારો પણ છે...