• Gujarati News
  • Extreme Photo Of Climbing,Surfing, Free Falling And Skiing Around The World

કૂદરતના હાથે સર્જાયેલા ચમત્કાર અજબ ધરતીની 5 ગજબ જગ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્સટ્રીમ કરવાની ઇચ્છાશક્તિ દુનિયાનાં કેટલાક લોકોમાં જન્મજાત હોય છે અને તેના માટે તેઓ પોતાની જિંદગી દાવ પર લગાડી દેવા દરેકક્ષણે તૈયાર રહે છે. એક્સ્ટ્રીમ એક્શન કરનારા અને તેને કેમેરાના લેન્ચમાં કૈપ્ચર કરનારા ફોટોગ્રાફર ભયાનકમાં ભયાનક જોખમ પણ વહોરી લે છે.

આ અઠવાડિયે કેટલીક એવી જ એક્સટ્રીમ એક્શન તસવીરો સામે આવી છે જ્યાં તેમની REAL STORIES સાથે આપણે આજે રૂબરૂ થવા જઈ રહ્યાં છે. આ તસવીર અમેરિકાના ઉટાહની કાસ્ટલ વૈલી સ્થિત 'ધ પ્રીસ્ટ'ની છે. આ અદભૂત જગ્યા પર ચઢાણ કરવું સ્વયં એક મોટો પડકાર છે.

ક્લાઇમ્બર મૈડલીન સૉર્કિને અહીં સખત ચઢાણનું મિશન સફળતાપૂર્વક પાર કર્યું હતું. ફોટોગ્રાફર જેરેમિયાહ વાટે આ ખતરનાક મિશનની તસવીરો પોતાનો જીવ જોખમમાં દાવ પર મુકીને કેમેરાની નજરે કેપ્ચર કર્યા છે. ફોટોગ્રાફર વાટને આ અદભૂત ક્લિક્સ લેવા માટે ક્લાઈમ્બર સૉર્કિનથી 20 ફૂટની હાઇએસ્ટ ઊંચાઈએ પહોંચવું પડ્યું અને તેમણે આ એક્સ્ટ્રીમ શૉટ ક્લિક કર્યો...

અહીં આ અઠવાડિયે સામે આવેલી દુનિયાની કેટલીક એક્સ્ટ્રીમ તસવીરો સાથે આપણે રૂબરૂ થવા જઈ રહ્યાં છે આગળની સ્લાઇડમાં..