અજાણતામાં થઈ ગઈ ભૂલ, અને દુનિયા આખી આ બેવકૂફો ઉપર હસી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કહીં પે નિગાહે ઔર કહીં પે નિશાના, આનાથી સારું બીજું કોઈ ઉદાહરણ ક્યાંય બીજે ન મળી શકે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યાં છે તે તસવીરોની, જેમાં દેખાઈ રહેલી વસ્તુઓ ઈબે ઉપર વેચવા માટે અપલોડ કરવામાં આવે છે.

આ તસવીરોમાં જે તે લોકો તેમની વસ્તુઓ વેચવા માટે વસ્તુની તસવીર કેપ્ચર કરીને ઈબે.કૉમ પર અપલોડ કરે છે અને અજાણતામાં તેઓ પોતે પણ તે તસવીરમાં કેપ્ચર થઈ જાય છે અને શરમના માર્યા પાણી-પાણી થઈ જાય છે. ભૂલમાં તેઓ પણ વેચવા મૂકેલી વસ્તુઓ સાથે વાંધાજનક સ્થિતિમાં કેદ થઈ જાય છે.

એક પીળા રંગનો ડ્રેસ ઈન્ટરનેટ ઉપર માત્ર એટલા માટે વાયરલ થઈ ગયો, કેમ કે તેની સેલર એટલે કે વેચનાર મહિલા પણ અજાણતામાં નિર્વસ્ત્રાવસ્થામાં તસવીર સાથે કેપ્ચર થઈ ગઈ. હવે તેણે હાથે કરીને આવું કર્યું હશે કે ભૂલમાં, એ તો તે પોતે જ જાણે.

આગળ તસવીરોનાં માધ્યમે જોઈએ, જ્યારે નાનકડી ભૂલથી દુનિયાભરમાં મજાક બની ગયા આ લોકો..