તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાન છે કે લોખંડ, માથામાં નથી ઘૂસી શકતું ડ્રીલ મશીન, જુઓ વીડિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક: આથી વધારે હિંમતવાળો અને સહનશક્તિવાળો માણસ તમે ક્યારેય નહીં જોયો હોય. જે પોતાના માથામાં મારીને લોખંડની પટ્ટીને વાળી દે છે. ત્યારબાદ તે એટલી માનસિક તાકાત સાથે શારીરિક તાકાત મેળવી લે છે કે ઈલેક્ટ્રીક ડ્રિલથી પણ તેને કશું થતું નથી. જોરથી ચલાવાતી ડ્રિલ તેના શરીરમાં ઘૂસતી નથી. આ છે ચીનમાં રહેતો ઝાઓ રૂઈ. 24 વર્ષીય રૂઈએ એટલી પ્રેકટિસ કરી છે કે તેના શરીર પર ધારદાર વસ્તુઓની પણ અસર થતી નથી. હવે જુઓ તેના અન્ય સ્ટંટ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો