તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Drunk Party Goer Find Himself KISSED By Beggar After Wakes Up In Street

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજા આવી રહી હતી, ઉઠીને જોયું તો ગર્લફ્રેન્ડની જગ્યાએ ભિખારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દારુ પીઈને મોજમસ્તી કરનારાઓ માટે આ સમાચાર કઇંક આશ્ચર્યમાં મુકી દેનારા હોઈ શકે છે. ચીનમાં એક વ્યક્તિ સાથે કઇંક આવી જ વિચિત્ર ઘટના બની છે. આ ઘટનાની તસવીરો અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.

સેન્ટ્રલ પ્રાંત હેનાનની નાન્યાંગ સિટી રહેવાસી યાંગ માઈ દારૂની મહેફિલ માણવા માટે એક પાર્ટીમાં ગયા હતા. અહીં તેમણે ખાસ્સો દારું ઢીંચી લીધો હતો. રાતે જ તેઓ તેમનાં ઘરે પરત ફરવા માટે નીકળી પડ્યા હતા. યાંગ જ્યારે જાગ્યા, તો જોયું કે ફુટપાથ પર એક ભિખારી તેમને Kiss કરી રહ્યો હતો.

યાંગ પાર્ટીથી ઘરે પરત ફર્યા દરમિયાન રસ્તામાં બેભાન થઈને ફુટપાથ ઉપર જ ઢળી પડેલા. નશામાં ચૂર યાંગ વાર-વાર ગર્લફ્રેન્ડનાં નામનું રટણ ચાલી રહ્યું હતું. યાંગને અનુભવાઈ રહ્યું હતું કે તેમની ગર્લફ્રેન્ડ તેમને ગળે લગાવી રહી છે. તેમને જ્યારે હોશ આવ્યા તો જોયું કે બાહોમાં ભરનારી તે વ્યક્તિ ન તો તેમની પત્ની હતી કે ન તો તેમની ગર્લફ્રેન્ડ, તે તો એક ભિખારી હતો.

પાર્ટીમાં હાજર રહેલી અન્ય એક વ્યક્તિએ આ ઘટનાની તસવીરો કેપ્ચર કરી અને તેને ઇન્ટરનેટ પર પોસ્ટ કરી દીધી. પાર્ટીમાંથી ઘરે પરત ફરતા એક વ્યક્તિ જ્યારે ઘરે જવા માટે ટેક્સીની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે જ તેને આ ઘટના બનતી જોવા મળેલી.

આ વિચિત્ર ઘટનાની રિઅલ સ્ટોરી જાણીશું આગળની બે સ્લાઇડમાં..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો