તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ જાદુ છે કે ચમત્કાર, માત્ર એક અવાજથી કરી દે છે કાંચના ટૂકડે-ટૂકડાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું તમે જાણો છો કે કોઈ સિંગરના અવાજ અને સુર, મજબૂત કાંચના પણ ટૂકડે-ટૂકડા કરી નાખવાની શક્તિ ધરાવે છે? જો નહીં તો આ તથ્યને સ્વીકાર કરો કેમ કે આવું શક્ય છે.

પણ તેના માટે કરવો પડે છે એક્સ્ટ્રા એફર્ટ અને તેની પાછળ પણ છે એક વૈજ્ઞાનિક કારણ, જેને જાણ્યા બાદ તમે ચોક્કસ માની જશો કે અવાજ કાંચના ટૂકડા કરી નાખવાની શક્તી ધરાવે છે.

કેવી રીતે આવું શક્ય છે? આવો જાણીએ આગળની સ્લાઇડમાં..