જો પત્નીનો બર્થ ડે ભૂલ્યાં તો ખેર નથી, આ 5 દેશોમાં છે વિચિત્ર કાયદા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: ઘણાં દેશોમાં એવા ઘણાં વિચિત્ર કાયદાઓ બનાવાયા છે. કેટલાક કાયદાઓ તો એવા છે જેમના વિશે જાણ્યા પછી હસવુ તો આવે છે પણ સાથે એવો વિચાર પણ આવે છે કે આનું પાલન કેવી રીતે કરી શકાય. આમાંથી કેટલાક કાયદાઓ તો દાયકાઓ જૂના છે અને હજી એમને ભૂલી શકાયા નથી. આવામાં અમે તમને 5 એવા દેશો વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં આજે પણ આવા વિચિત્ર કાયદાઓનું પાલન કરવામાં આવે છે.

પત્નીનો બર્થ ડે ભૂલી જવો એક ગુનો છે
જે લોકો પત્નીનો બર્થ ડે ભૂલી જાય એમના માટે સામોઆમાં એક વિચિત્ર કાયદો છે. ત્યાં આ દિવસને ભૂલી જવો એક ગુનો ગણાય છે. જો કોઈ પતિ પહેલીવાર પત્નીનો બર્થ ડે ભૂલી જાય તો એને વોર્નિંગ આપવામાં આવે છે પણ જો આવી ભૂલ બીજી વાર થાય તો એણે દંડ ભરવો પડે છે અથવા તો જેલ જવુ પડે છે. જે પત્નીઓને એવી ફરીયાદ રહેતી હોય ક પતિ એમનો બર્થ ડ ભૂલી જાય એમણે આ દિવસોમાં સામોઆની મુલાકાત લેવી જોઈએ.

આગળની સ્લાઈડમાં જાણો રાતે 10 વાગ્યા પછી ટોયલેટ ફ્લેશ ચલાવવો છે ગેરકાયદેસર..