તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મતા જ કરી દેવાય છે ઘરડા સાથે લગ્ન, બાંગ્લાદેશની 10 શોકિંગ વાતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
અજબ-ગજબ ડેસ્ક: ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઘુસણખોરોને લીધે ખાસ્સો તણાવ રહે છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલી આવી જ કેટલીક વાતો વિશે તમે બહુ નહીં જાણતા હોય. આજે અમે તમને આ દેશના 10 શોકિંગ ફેક્ટ જણાવીશું.
 
 
નવજાત બાળકોના કરાવી દેવાય છે લગ્ન...
બાંગ્લાદેશમાં છોકરીઓનું જીવન બહુ મુશ્કેલ છે. નાઈઝિરિયી પછી બાળલગ્ન બાબતે આ દેશ બીજા ક્રમે આવે છે. નાની ઉંમરે લગ્ન થઈ જવાથી છોકરીઓએ કાચી ઉંમરે જ પ્રેગ્નન્સીનું દર્દ જેલવુ પડે છે. અહીં કાયદાનુસાર 18 વર્ષ પહેલા લગ્ન કરવા ગેરકાયદેસર છે પરંતુ UNICEF એ કરાવેલા સર્વેમાં જાણવા મળ્યું છે 74 ટકા બાંગ્લાદેશી મહિલાઓના લગ્ન 18 પહેલા કરાવી દેવાય છે. એટલું જ નહીં સ્પેશિયલ કેસમાં નવજાત બાળકીઓના પણ લગ્ન કરાવી દેવાય છે. ઘણાં કિસ્સાઓમાં તો પૈસા માટે થઈને નાની છોકરીઓના લગ્ન ઘરડા સાથે કરી દેવાય છે.
 
આગળની સ્લાઈડમાં જાણો આવા જ બીજા ફેક્ટ્સ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો