પબ્લિક ડિમાન્ડ પર 'ઢિંચાક પૂજા'એ ગાયું 'દિલો કા શૂટર', સાંભળ્યું તમે?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'સ્વૈગ વાલી ટોપી', 'દારૂ-દારૂ' અને 'સેલ્ફી મેને લેલી આજ' જેવા ગીતોથી ફેમસ થયેલી ઢિંચાક પૂજાનું નવું સોંગ આવ્યુ છે દિલોકા સ્કૂટર. આ વખતે ઢિંચાક પૂજા મોટી-મોટી ગાડીઓને બદલે એક લાલ રંગનું સ્કૂટર લઈને આવી છે, આ સોંગ ઈન્ટરનેટ પર ત્રણ લાખ લોકોએ જોયું છે. પોતાના ન્યૂ સોંગમાં પૂજા વેસ્પા ચલાવતી જોવા મળી છે.આ પહેલા તે કારમાં પોતાના ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી.
અન્ય સમાચારો પણ છે...