'Death Wish Coffee', સાવધાન કર્યા પછી જબરદસ્ત પીવા લાગ્યા લોકો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક એવી વ્યક્તિ, જેની પોતાની એક કૉફીની દુકાન હતી અને આખો દિવસ એક વાત સાંભળી-સાંભળીને તેના કાન પાકી જતા, જેનાં કારણે તેણે એક નિર્ણય કર્યો કે તે આ સમસ્યાને દૂર કરીને રહેશે.

આ જ સંયોગમાં તેનાથી થઈ ગયો એક અનોખો આવિષ્કાર, જેને આપવામાં આવ્યું એક વિચિત્ર નામ અને તે છે દુનિયાની સૌથી સ્ટ્રોંગ કૉફી, જે 'Death Wish Coffee'નાં નામે ઓળખવામાં આવે છે.

શું હતો તે કૉફીવાળાના માથાનો દુખાવો, આવો જાણીએ આગળી તસવીરમાં..