તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વત પર 1000 ફૂટ ઊંચે ચડ્યો શખ્સ પછી કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબગજબ ડેસ્કઃ આ દ્રશ્યો તમને સામાન્ય લાગતા હોય તો જરા આગળની વાત સાંભળો એટલે તમારું દિલ ધડકવા લાગશે. અહીં આ માણસ 1000 ફૂટ ઊંચે ખાઈની ઉપર ઊંધો લટકી રહ્યો છે. ઘટના સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં આવેલા સિલવરમાઈન માઉન્ટેઈનની છે. જ્યાં એથ્લેટ મેટ બુશે આ દિલધડક સ્ટંટ કર્યો હતો. 1000 ફૂટ ઊંચેથી નીચે જોતાં જ લોકોને ચક્કર આવી જાય છે. ત્યાં તે હિંમત કરીને ઊંધો લટક્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ મેટના આ સ્ટંટની સરાહના કરી હતી. 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો