તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

FAKE નહીં REAL છે આ અજીબોગરીબ PHOTOS, વિશ્વાસ કરવો છે મુશ્કેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ મીડિયા પર દરરોજ એક જેવા જ ફોટો શેર કરવામાં આવે છે. આમાથી કેટલાક પોતાની સુંદરતાને લીધે ફેમસ થઈ જાય છે તો કેટલાક વિચિત્ર નેચરને લીધે. આજે અમે તમને આવા જ 10 વિચિત્ર ફોટો બતાવવાના છીએ જેના પર વિશ્વાસ બેસવો જ મુશ્કેલ છે.
મોટો સાપ બાળકની જેમ ગળે વીંટળાયો છે...
પાળતુ કૂતરા કે બિલાડી સાથે ફોટો પડાવીને શેર કરતાં લોકો જોયા છે. પરતુ આ બેનની હિંમત તો જુઓ,. મોટાબાગના લોકો સાપના નામથી જ ડરે છે ત્યાં આમણે વિકરાળ સાપને ગળે વીંટીને ફોટો પડાવ્યો છે. આવી સ્થિતિમાં પણ એના ચહેરા પર ખુશી દેખાય છે. ખરેખર તો આ ફોટોમાં એંગલ પણ કમાલનો છે. જેમાં સાપની લંબાઈ પણ કઇક વધારે જ દેખાઈ રહી છે.
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ અન્ય ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...