ન હશે છે ન રડે છે, છતાં લોકોને ગમે છે? આ છે આધુનિક યુગની 'રૂપસુંદરી'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એડલ્ટ ટૉયઝ એ કોઈ નવી વાત નથી પણ તમને જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે કે તાજેતરમાં જ એક ટૉયઝ નિર્માતા કંપનીએ એવી એક ડૉલ તૈયાર કરી છે, જે આબેહૂબ કોઈ મહિલા જેવી દેખાય છે અને તે પણ જેવી-તેવી નથી બનાવી. તે દેખાવે તો સેક્સી લાગે જ છે, પણ તેને વર્તમાન સમયની પહેલી રિઅલ લાઇફ ડૉલ તરીકે ઓળખવામાં આવે છે. તેની હરાજી એક વેબસાઇટ ઉપર થઈ રહી છે અને તેનું નામ વર્જિનિટી ઑફ વેલેન્ટિના રાખવામાં આવ્યું છે.

આ કંપનીએ એક એવી ડૉલનું નિર્માણ કર્યો હોવાનો દાવો કર્યો છે, જેમાં અસલ સુંદરી જેવી તમામ માનવીય ખાસિયતો હશે. આ જ કારણ છે કે આ સુંદરીના એક આલિંગન માટે દુનિયાના કેટલાક પુરુષો ઊંચામાં ઊંચી બોલી લગાવી રહ્યાં છે.

આ ડૉલ સાથે આલિંગન લેનાર વ્યક્તિ જે કોઈ પણ હશે, તેની ઈચ્છા માટે કંપનીએ સંપૂર્ણ પેકેજ તૈયાર કર્યું છે. એવું તો શું છે આ ડૉલમાં, કે જેનાં માટે લોકો લગાવી રહ્યાં છે લાખો રૂપિયાની બોલી? જાણીશું આગળની તસવીરમાં..