અનોખું જાહેરાત કેમ્પેઇન, પ્રાણીઓના વિશાળકાય સ્વરૂપ સાથે દેખાડી સુંદરતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ઇક્વાડોરએ વિશ્વના ઘણા દેશોના પ્રવાસીઓને તેની સુંદરતાને કારણે આકર્ષિત કરે છે. જોકે હાલ ઇક્વાડોર કંઇક અનોખી રીતે જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. ઇક્વાડોરના પ્રવાસન મંત્રાલયે ઇક્વાડોરના સુંદર સ્થળોની જાહેરાત અને પ્રમોશન કરવા માટે વિચાર્યું હતું.
Related Placeholder
ઇક્વાડોરની સુંદરતાને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવા બ્રાઝિલિયન ક્રિએટીવ કંપની મનીપુલાએ કંઇક હટકે પ્રયોગ કર્યો હતો. તેમણે એક એવી અનોખી ફોટો સિરીઝ જાહેર કરી જેમાં વિશાળકાય પ્રાણીઓ અને ઇક્વાડોરના લોકપ્રિય સ્થળોને દર્શાવવામાં આવ્યા હતા.
આ તસવીરોમાં 4 વિવિધ સ્થળોને વિવિધ પ્રકારના પ્રાણીઓ સાથે દર્શાવવામાં આવ્યા છે. આ સ્થળોમાં ધ અમેઝોન, ધ એન્ડિસ, ધ પેસિફિક અને ધ ગાલાપેગોઝ આઇલેન્ડનો સમાવેશ થાય છે. આ ક્રિએટિવ જાહેરાત કેમ્પેનની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે અને તે અન્ય ઘણી સાઇટ્સ પર પણ શેર કરી રહ્યાં છે.

(આગળની સ્લાઇડ્સમાં જુઓ આ કેમ્પેનની વધુ તસવીરો)