અરરર..છી, આટલો ગંદો ફેશન શો, પ્રદર્શન કરવા માટે બીજું કઈ ન મળ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાકભાજી, ચોકલેટ અને આઈસ્ક્રિમ પણ કપડાં પછી ફેશન શોનો ભાગ બન્યા અને સૌ કોઈએ આવી ક્રિએટિવિટીને વખાણી અને મનોરંજન પણ માણ્યું. પણ શું ક્યારેય એવો વિચાર પણ આવે કે પરિવાર નિયોજન અને સેક્સ જન્ય રોગોથી બચાવનારી કોઈ વસ્તુ એટલે નિરોધનો ઉપયોગ પણ ફેશન ફેસ્ટિવલમાં કરવામાં આવે? તો જનાબ આ વાત 100% સાચી છે અને આવું જ બન્યું છે.

વિશ્વાસ નહીં થાય પણ જુઓ આગળની તસવીરોમાં ફેશનની દુનિયામાં રસ ધરાવનારા લોકોએ નિરોધથી પણ વસ્ત્રો સુધી ક્રિએશન કરી નાખ્યું અને હવે યોજાય છે કન્ડોમ ફેશન શો.