• Gujarati News
  • Circus Show Empire Presented By Spiegelworld In Tokyo

યુવતીઓ કરે છે એક્રોબેટ અને કેબરે ડાન્સ, નહી જોયુ હોય આવું સર્કસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સ્પીગલ વર્લ્ડ સર્કસના શો એમ્પાયર દરમિયાન પ્રસ્તુતિ આપતી કલાકાર)
ટોકિયોઃ સ્પીગલવર્લ્ડ ટ્રાવેલિંગ સર્કસ છે. જેમાં પુરૂષ અને મહિલા પરફોર્મર સર્કસના કરતબોની સાથે સાથે ડાન્સ, એક્રોબેટીક અને કેબરે સ્ટાઈલમાં પરફોર્મ કરે છે. આ સર્કસના શો વર્ષ 2006માં શરૂ થયા હતા. જ્યારે કે એમ્પાયરની શરૂઆત 2002થી થઈ હતી. આ શોની કહાની ઈંપ્રેસેરિયો નામક એક વ્યક્તિની આસપાસ ફરે છે. જે આર્થિક મંદી બાદ પોતાના બિઝનેસ એમ્પાયરને ફરી ઉભુ કરે છે.
આ શોની કોરિયોગ્રાફી ઓસ્કાર એવોર્ડ વિજેતા જોન કોનેલએ કરી છે. આ શો ટોકિયોમાં બે મહિના સુધી ચાલશે. આ પહેલા આ શો ન્યૂયોર્ક, લોસ એન્જેલેસ અને સિડનીમાં થઈ ચુક્યા છે.
સ્પીગલ વર્લ્ડ સર્કસના શોની અન્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...