શું તમે આ લેડીની ઉંમર guess કરી શકશો? ગ્લેમરસ લૂકે ભલભલાને ગોથે ચઢાવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક: આ છે ચીનના યુનાન પ્રાંતની ઝુ મિન, ઉંમર 50 વર્ષ. 50 વર્ષીય ગ્લેમરસ મોમ 20-22 વર્ષની જ લાગે છે. ગ્લોવિંગ સ્કિન, પરફેક્ટ ફિગર અને સ્ટાઈલીશ ક્લોથિંગ દિવસભર તે ફેશનેબલ લૂકમાં જ રહે છે. નાનકડી દોહિત્રી તેની મોમ અને નાની ઝુને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. મેજિકલ બ્યુટીનું કારણ નિયમિત અને પૂરતી ઉંઘ તથા તણાવમુક્ત જીવનશૈલી. 
ચાર વર્ષ પહેલા રિટાયર્ડ થઈ, ઈન્ટરનેટ પર વધુ સમય આપે છે. અવારનવાર બ્યુટી સલૂન અને હેર ડ્રેસરની મુલાકાત લે છે. માનસિક શાંતિ માટે અવારનવાર ફ્લાવર એરેન્જિંગ ક્લાસમાં જાય છે. રસ્તા પર નીકળે તો સૌ કોઈ જોતા રહી જાય છે.
અન્ય સમાચારો પણ છે...