એન્જિનિયર્સ ડે પર જુઓ એવા ઘર જેમા બનાવાયા છે અદભુત ચહેરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: આમ તો આપણે વિદેશમાં ઉજવાતા ઘણાં ડેઝ અહીં ઉત્સાહભેર ઉજવતા હોઈએ છીએ અને ઘણાંને તો એ દિવસ કેમ ઉજવાય છે એની પણ ખબર નથી હોતી. આજે એટલે 15 મી સપ્ટેમ્બરને ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે એવી બહુ ઓછાને ખબર હશે. આજે દેશના ફાધર ઓફ એન્જિનિયર તરીકે ઓળખાતા એમ. વિશ્વેશ્વરાય્યાનો જન્મ દિવસ છે. 15 સપ્ટેમ્બર 1860ના રોજ મૈસુરમાં જન્મેલા આ મહાન વ્યક્તિને 1955માં ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આપણે રસ્તા પરથી પસાર થતાં હોઈએ ત્યારે જાણતા અજાણતા જ આપણી નજર સારી અને નરસી વસ્તુઓ પર પડતી હોય છે. આવામાં જો કોઈ બિલ્ડિંગનું બાંધકામ થોડી જુદી રીતે કરવામાં આવ્યું હોય તો તમારું ધ્યાન ત્યાં ગયા વિના રહેતું જ નથી. આવી જ બિલ્ડિંગના ફોટોઝ અહીં મુકવામાં આવ્યાં છે જેમાં તમને ચહેરો સ્પષ્ટ દેખાશે છતાં ડરામણું કે વિતિત્ર નહીં લાગે.
આગળની સ્લાઈડમાં જુઓ આવા ફની ફેસિસવાળી બિલ્ડિંગ્સના photos...