ઊભી ભૂલભૂલૈયા તરીકે ઓળખાય છે બ્રિટનની આ રહસ્યમય ગુફા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનમાં લંકાશાયર પાસે કમ્બ્રિયામાં આવેલી છે નૉટ પૉટ નામની આ ગુફા. વિજ્ઞાનીઓને સૌથી મનગમતી આ જગ્યા એડવેન્ચર માટે પણ વિશ્વપ્રસિદ્ધ છે.

આ એવી ગુફા છે, જેને પ્રવેશદ્વાર ખૂબ જ સાંકળો અને તેની ઉંડાઈ 157 મીટર તેમજ લંબાઈ 5.2 કિલોમીટર સુધી છે. બ્રિટનમાં આ ગુફા સૌથી લાંબી અને ઊભી ભૂલભૂલૈયા તરીકે ઓળખાય છે. તેને વર્ષ 1946માં શોધવામાં આવી હતી.

આ ગુફામાં અંદરની બનાવટ ખૂબ જ સુંદર છે. સંશોધકો તેની અંદર જઈને અભ્યાસ પણ કરતા રહે છે. ગુફાને લઈ રહસ્યની વાતો સામે આવે છે, પણ દસ્તાવેજ નહીં હોવાનાં કારણે આજ સુધી કઈ જ સ્પષ્ટ નથી થઈ શક્યું.

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જોઈ શકો છો આ ગુફાની પાંચેક અતિઅદભૂત તસવીરો..