મૉડલે કરાવી આવી સર્જરી, હવે દેખાય છે કાર્ટૂન કેરેક્ટર જેવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈમી લૂસી (ડાબે) અને કાર્ટૂન કેરેક્ટર જેસિકા રૈબિટ - Divya Bhaskar
જૈમી લૂસી (ડાબે) અને કાર્ટૂન કેરેક્ટર જેસિકા રૈબિટ

અજબ ગજબ ડેસ્કઃ બ્રિટેનની ગ્લેમરસ મોડલ અને એકટ્રેસ જૈમી લૂસી હાલમાં ફરી ચર્ચામાં છે. જૈમીએ હાલમાં જ એક વાર ફરી બ્રેસ્ટ સર્જરી કરાવી છે. ત્યારબાદ તે જાણીતા કાર્ટૂન કેરેક્ટર જેસિકા રૈબિટ જેવી દેખાય છે. હાલમાં જ બ્રિટેનમાં થયેલા એક મ્યુઝિયમ કોન્સર્ટમાં જૈમી જોવા મળી તો લોકો તેને જોતાં જ રહી ગયા. આખા શરીરનો થયો આવો હાલ...
 
- જૈમીએ બ્રેસ્ટ સર્જરીની સાથે સાથે બટ સર્જરી પણ કરાવી છે. તેમની કમર પણ કાર્ટૂન કેરેક્ટર જેવી પાતળી છે. આ સિવાય તેઓએ શરીરના દરેક ભાગમાં ટૈટૂ બનાવડાવ્યું છે.
- 29 વર્ષની ગ્લેમર મોડલ અનેક ટીવી શો અને મૂવીઝમાં કામ કરી ચૂકી છે.
- તમને જણાવી દઇએ કે તેનાથી પહેલાં પણ અનેક મોડલ્સ પ્લાસ્ટિક સર્જરી કરાવીને કાર્ટૂન કેરેક્ટર જેસિકાની જેવી દેખાવવાની કોશિશ કરી ચૂકી છે.
 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ જૈમીના અન્ય ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...