તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસલાને બચાવવા જતાં મુસીબતમાં મુકાયો, 2 કલાક સુધી છોકરો ઝાડના થડમાં ફસાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબગજબ ડેસ્કઃ એલિસ ઈન વન્ડરલેન્ડ જેવી ઘટના સાઉથ બ્રાઝિલના પોન્ટા ગ્રોસામાં બની. અહીં સસલાનો પીછો કરતાં એક 12 વર્ષનો છોકરો ઝાડના થડની અંદર ફસાઈ ગયો. સસલાને બચાવવા નીકળેલો છોકરો પોતે મુસીબતમાં પડી ગયો. સસલું તો ઝાડના થડની અંદર બખોલમાંથી ભાગી ગયું. પરંતુ છોકરો બખોલમાં જ ફસાઈ રહ્યો. તેને બચાવવા માટે ફાયર ફાયટર્સની ટીમ  બોલાવવી પડી. 2 કલાક સુધી છોકરો ઝાડની અંદર ફસાઈ રહ્યો. બહારથી ફક્ત તેના ચપ્પલ જ દેખાતા હતા. જો કે ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે છોકરાને સહી સલામત અને કોઈપણ ઈજા વગર બચાવી લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો