તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસને મગરમચ્છ સાથે ક્રોસ કરાવતા જન્મ થયો વિચિત્ર પ્રાણીનો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાઈલેન્ડના વાન્ગ હિન શહેરમાં એક હાઈબ્રિડ એનિમલનો કિસ્સો સામે આવતા લોકો અચંબામાં પડી ગયા હતા..કારણકે આ એક એવો જીવ હતો જેનું શરીર ભેંસનું અને માથુ અને ચામડી મગરમચ્છના હતા..આ જીવને જોતા લોકોએ માન્યુ કે કદાચ ભેંસને મગર સાથે ક્રોસ કરાયુ હશે તો જ આવો અજીબોગરીબ જીવ પૈદા થઈ શકે,, આ હાઈબ્રિડ એનિમલ જન્મના ત્રણ કલાકમાં જ મૃત્યુ પામ્યુ હતુ..જોકે આસપાસના લોકોએ તો આ વાતને સીધી ભગવાન સાથે જોડી હતી..તો કેટલાંક તો પૂજા પાઠ પણ કરવા લાગ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો