અજબ-ગજબ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાની એક એક્સ પૉર્નસ્ટારે પૈસાની તંગીને લીધે એમ્પાવરમેન્ટ કેપ્સ બંધ કરવો પડ્યો. કોર્ટને ઓલ્સને 2013માં ટીનેજ ગર્લ્સ માટે એવો કેમ્પ શરૂ કર્યો હતો જેમાં એ સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે આવે એ શીખવતી હતી. હવે તેનો પતિ પૈસાની તંગીને લીધે દિવાળીયા થવાની તૈયારીમાં છે.
રેપ સર્વાઈવર હતી કોર્ટને
કોર્ટન રેપ સર્વાઈવર હતી અને એક સમયે ડ્રગ એડિક્શનનો પણ ભોગ બની હતી. જો કે હવે તે એક બોડીબિલ્ડર છે. તેનું કહેવું છે કે હું બહુ ખરાબ સંજોગોમાંથી બહાર આવી છું અને તે એ જ સ્કિલ બીજી છોકરીઓને શીખવવા માગે છે. આમાં ઇટિંગ ડિસઓર્ડર, ડ્રગ એડિક્શન, રેપથી લડવાની સ્કિલ વગેરે શામેલ છે. કોર્ટને પતિ ગોલ્ડ કોસ્ટ ટાઈટન્સ નામની કંપની ચલાવે છે.
કોર્ટને ઓસ્ટ્રેલિયામાં વેટ લિફ્ટિંગ પણ શીખવે છે અને પોતે પણ ત્રણવાર ઇન્ટરનેશનલ બૉડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લઇ ચૂકી છે. જો કે 2014 માં બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ સર્જરી માટે પતિ પાસેથી પૈસા લીધા એ બાબતે એણે લોકોની ટિકાનો પણ ભોગ બનવું છે.
આગળની સ્લાઈડમાં જુઓ આના અન્ય PHOTOS...