જ્યારે સમુદ્રમાંથી મળી આ 11 વિચિત્ર વસ્તુઓ, જોતાં જ રહી ગયા લોકો

સેન ડિઆગોના બીચ પર 2012માં ભયાનક પ્રાણી નીકળ્યું. આને સેન ડિઆગો ડિમોનૉઈડ નામ આપવામાં આવ્યું.

Bizzare Things Found From Different Beach In The World

divyabhaskar.com

Sep 23, 2016, 12:10 PM IST
અજબ-ગજબ ડેસ્ક : સમુદ્રને રહસ્યોનો ખજાનો માનવામાં આવે છે. ઊંડા સાગરમાં કોણ જાણે કેટલાય રહસ્યો છુપાયેલા છે. રોજે નવીનવી વાતો સામે આવ્યા જ કરે છે. આવામાં આજે અમે તમને દરિયામાથી નીકળનારી અજીબોગરીબ વસ્તુઓ વિશે જણાવીશું જે આજે પણ એક રહસ્ય જેવી છે. આ બધી જ વસ્તુઓ દરિયાકાંઠે મળી આવી છે પરંતુ એ સમુદ્રમાં પહોંચી કેવી રીતે એ આજે પણ એક કોયડો જ છે.
સમુદ્રમાંથી નીકળ્યો 14 કેરેટની ડાયમંડ રિંગ તો ક્યારેક ડેન્જરસ પ્રાણીઓ
તમને જાણીને નવાઈ લાગશે કે આવી વસ્તુઓમાં ચાના પેકેટ, ડાયમંડિની વીંટીથી લઇને દેખાવમાં ભયાનક લાગતા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. આને લઇને અનેક રિસર્ચ કરવામાં આવ્યાં પરંતુ આ વસ્તુઓ ત્યાં કેવી રીતે પહોંચી એ નથી જાણી શકાયુ.
આગળની સ્લાઈડમાં જાણો અન્ય કિસ્સાઓ...
X
સેન ડિઆગોના બીચ પર 2012માં ભયાનક પ્રાણી નીકળ્યું. આને સેન ડિઆગો ડિમોનૉઈડ નામ આપવામાં આવ્યું.સેન ડિઆગોના બીચ પર 2012માં ભયાનક પ્રાણી નીકળ્યું. આને સેન ડિઆગો ડિમોનૉઈડ નામ આપવામાં આવ્યું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી