તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 Before-Afterમાં જુઓ યુદ્ધમાં નષ્ટ પામેલી ઐતિહાસિક ઇમારતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: યુદ્ધ હમેશા તબાહી લાવે છે. દેશ ગમે તે હોય પણ યુદ્ધ થાય એટલે એવી કેટલીય વસ્તુઓ નષ્ટ થઈ જાય છે જે કોઈ કિંમતે પાછી નથી મળતી, સેનાના જવાન હોય કે કોઈ રાષ્ટ્રિય ધરોહર, દુશ્મનના હુમલામાં ઘણું ધરાશયી થઈ જાય છે.
આ છે દુનિયાની નષ્ટ થઈ રહેલી ઇમારતો
દુનિયાના દરેક દેશમાં સુંદર અને ઐતિહાસિક સ્થળો હોય છે. જેની પૂરતી સારસંભાળ પણ રાખવામાં આવે છે. જો કે યુદ્ધ થાય ત્યારે આ સ્થળોએ પણ દારૂ-ગોળાનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવી જ ઇમારતો બતાવી રહ્યાં છીએ જે યુદ્ધમાં નષ્ટ પામી છે અથવા તો એમની સુંદરતા છીનવાઈ ગઈ છે. ઘણી ઇમારતો તો હવે ખંડેર જેવી લાગે છે. આવી ઇમારતો અનેક દેશોમાં છે.
આગળની સ્લાઈડમાં જુઓ ઐતિહાસિક ઇમારતોના ફોટા કે તે પહેલાં કેવી હતી અને હવે કેવી છે...