માનુષી પહેલાં આ મિસ વર્લ્ડને પણ પૂછાયા વિચિત્ર પ્રશ્નો, જાણો જવાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ હાલમાં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર દ્વાર આપવામાં આવેલા જવાબોની ચર્ચા થઇ રહી છે. આ પ્રતિયોગિતામાં માનુષીને પૂછવામાં આવ્યું કે દુનિયાના કયા વ્યવસાયની સેલેરી સૌથી વધારે હોવી જોઇએ અને શા માટે? તેનો જવાબ માનુષીએ કંઇક આ રીતે આપ્યો...
માનુષીએ જવાબ આપતાં કહ્યું કે મા હોવાની જોબ સૌથી સુંદર છે. વાત પૈસાની જ નહીં પણ પ્રેમ અને સમ્માનની હોય તો માને સૌથી વધારે સેલેરી મળવી જોઇએ. માનુષીના આ જવાબની ચર્ચા દરેક જગ્યાએ થઇ. સૌએ તેના વખાણ કર્યા. માનુષી પહેલાં પણ ભારતમાંથી મિસ વર્લ્ડનો તાજ મેળવનારી મહિલાઓએ આવા વિચિત્ર સવાલોના જવાબ આપ્યા છે. જાણો શું હતા એ પ્રશ્નો અને તેના કેવા જવાબ આપીને ભારતની પાંચ સુંદર મિસ વર્લ્ડની પસંદગી કરાઇ હતી?
 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ભારતની મિસ વર્લ્ડને પૂછવામાં આવેલા સવાલો અને તેના જવાબ...

અન્ય સમાચારો પણ છે...