• Gujarati News
  • Amazing New Art By Artist Michael Using Old Keys And Coins

Pics.: જૂની ચાવીઓનો ઉપયોગ કરી આર્ટિસ્ટે રચ્યું નવું અને હટકે આર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ક્રિએટિવિટી કોઇપણ સ્થળે અને કોઇપણ વસ્તુમાં જોવા મળી શકે છે, કદાચ આ વાત પર જ અમલ કરી રહેલા એક આર્ટિસ્ટે જૂની ચાવીઓમાંથી કંઇક અલગ અને હટકે આર્ટ રચી દીધું. ઓસ્ટ્રિલયન આર્ટિસ્ટ માઇકલે ચાવીઓની મદદથી લેંપ સ્ટેન્ડ, એક મહિલાનું શિલ્પ અને ઘણી બધી બોટલો સહિતની વસ્તુઓને એક આર્ટનું સ્વરૂપ આપ્યું છે. તેમના આ આર્ટની તસવીરોને એક સોશિયલ સાઇટ પર માત્ર એક દિવસમાં જ 42,000 વખત શેર કરવામાં આવી હતી.
સિક્કાનો પણ ઉપયોગ કર્યો

માઇકલે પોતાના આર્ટમાં ચાવીઓની સાથે સિક્કાઓનો પણ ઉપયોગ કર્યો હતો. જેને કારણે તે ગોળ વસ્તુઓને આર્ટિસ્ટિક લુક આપી શક્યો.

(આગળની સ્લાઇડ્સમાં જુઓ માઇકલના આર્ટની વધુ તસવીરો)