તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસના માંસમાથી બનતી દવાઓ, આવા ખતરનાક હતી સારવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: મેડિકલનો ઇતિહાસ જાતજાતની શોધો અને રિસર્ચથી ભરેલો છે. 1895માં જ્યારે વિલ્હેમ કોનાર્ડ રૉન્ટજેને એક્સરેની શોધ કરી ત્યારે લોકોને એ વિશે જાણીને બહુ નવાઈ લાગી. એ પછીથી ટેકનિકથી લઇને તેના સ્વરૂપમાં પણ કેટલાય પરિવર્તનો આવ્યાં. એ જ રીતે મેડિકલ ફિલ્ડમાં દરેક તબક્કે વિકાસ થયો છે. જૂના સમયથી લઇને અત્યારસુધીમાં સારવારના પ્રકારોમાં પણ ફેરફાર આવ્યાં છે. આજે અમે તમને પ્રાચીન અને મધ્યકાળમાં વપરાતી સારવારો વિશે વાત કરીશું.
આવી વસ્તુઓ વપરાતી હતી
પ્રાચીન સમયમાં પ્રાણીઓના મળમૂત્રથી લઈને માણસના અંગ, લોહી અને મૃત્યુબાદ તેના હાડકાઓનો પણ સારવારમાં ઉપયોગ થતો હતો. જેના વિશે વાંચીને ચોંકી જવાય અને નવાઈ લાગે.
આગળની સ્લાઈડમાં જાણો આવી જ સારવાર વિશે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો