તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરિયામાં બન્યા છે આ 5 બ્રિજ, કોઈ 5 તો કોઈ 22 કિલોમીટર લાંબા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ભારત ત્રણ તરફ અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરથી ઘેરાયેલો છે. રામ સેતુ બ્રિજ પામબન આઈલેન્ડને શ્રીલંકા સાથે જોડે છે. રામ સેતુ ઉપરાંત ભારતમાં 5 આવા બ્રિજ છે જે બરાબર દરિયાની વચ્ચે બનેલા છે. મોટાભાગના સી બ્રિજ મુંબઈમાં બનેલા છે અને છઠ્ઠો બ્રિજ મુંબઈમાં જ બની રહ્યો છે. એની લંબાઈ 22 કિલોમીટર છે અને તે દુનિયાનો સૌથી લાંબો સી બ્રિજ છે....
પામબન રેલ બ્રિજ, પાક સ્ટ્રેટ
રામેશ્વરમથી પામબન આઈલેન્ડને જોડતા આ બ્રિજને ઇન્દિરા બ્રિજ પણ કહેવાય છે. આ ભારતનો બીજો સૌથી લાંબો સી બ્રિજ છે. તેની લંબાઈ 2.3 કિમી છે.

આગળની સ્લાઈડમાં જાણો આવા અન્ય સી બ્રિજ વિશે....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો