તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવિ પતિ દેખાય જાય છે સ્વપ્નમાં, વાંચો શું કરે છે છોકરીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક નવા રિસર્ચથી જાણવા મળ્યું છે કે જે મહિલા શારીરિક રીતે સ્વસ્થ અને સુંદર હોય છે, તેમને ત્યાં મોટે ભાગે સૌથી પહેલા સંતાન સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે. લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સના મનોચિકિત્સક સાતોશી કાનાજાવાએ આ રિસર્ચમાં જાણ્યું કે ખાસ કરીને મહિલાઓની સુંદરતા તેમનાં સંતાન માટે લિંગ નક્કી કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

તેના માટે સાતોશીએ એક સર્વેમાં લગભગ 17000 મહિલાઓનાં આંકડા એક્ઠા કરવામાં આવ્યા, જેમનો જન્મ વર્ષ 1958 આસપાસ થયો હતો. આ આંકડાઓમાં તેમની પારિવારિક જાણકારી તો હતી જ, સાથે જ એવી પણ જાણકારી હતી કે જ્યારે તેઓ 7 એક વર્ષની હતી તો તેના શિક્ષક અને સહાધ્યાયી મિત્રો તેમને કઈ કેટેગરીમાં રાખતા હતા, સુંદર કે સામાન્ય. અને જ્યારે તેઓ 45 વર્ષની થઈ તો તેમનાં કેટલાં સંતાન હતા, તેમનું લિંગ, આ વિશે જાણકારી એક્ઠી કરવામાં આવી.

આગળની તસવીરોમાં વાંચો 1) ક્યાંક કેટલાક લોકો કાંચ તૂટવાને અપસુકન માને છે, 2) ક્યાંક કેટલાક લોકોમાં એવો અંધવિશ્વાસ છે કે તેનાથી સાત વર્ષનું ભાગ્ય નારાજ થઈ જાય છે 3) ભાવી પતિને સ્વપ્નમાં લાવવા ક્યાંક મહિલાઓ શું કરે છે