તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ સ્કૂટરો જોઈને હસતા નહીં, આ છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા લોકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્યાર કી સવારી યહ હમારીઃ અલાઈ અને રિના તેમના બદલાયેલા વેસ્પા સ્કૂટર પર બેઠા છે. જકાર્તાથી 100 કિલોમીટર દૂર સિબ્યૂરિયમ વિસ્તારમાં સેંકડો વેસ્પા સ્કૂટર માલિકો તેમના મનપ્રમાણે બદલાવેલા એટલે કે મૉડિફાઈડ સ્કૂટરો લઈને એક્ઠા થયા.

કોઈએ સાચું જ કહ્યું છે કે કલ્પનાશક્તિને કોઈ સિમાડા નથી નડતા. માણસ તેની કલ્પનાશક્તિના જોરે કોઈ પણ વસ્તુને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકે છે તેનું આ ઉદાહરણ છે. આગળની સ્લાઇડમાં જોઈએ આનાથી પણ જબરદસ્ત વિચિત્ર સ્કૂટરો..