તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાનું એક માત્ર એવું મકાન, જેની દિવાલો ઉપર તમે ચાલી શકો છો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે દિવાલો ઉપર લટકતા અને બારી-બારણા ઉપર લટકતા માત્ર ફિલ્મોમાં સ્પાઇડરમેનને જ જોયો હશે, પણ લંડનના પૂર્વવિસ્તારમાં લોકો સ્પાઇડરમેનની જેમ દિવાલો ઉપર લટકી શકે છે ચાલી શકે છે, પણ અંદાજ થોડો જૂદો છે અને હકીકત પણ.

તેમને જોઈને એવું જ લાગે કે તેઓ મકાનની દિવાલો ઉપર સળસળાટ ચઢી જતા હોય છે પણ ખરેખરમાં હકીકત જૂદી છે. શું છે આ હકીકત, જોઈએ અને જાણીએ આગળની તસવીરોમાં..