લગ્નની અજીબ પરંપરાઓઃ દુલ્હનને ચુંબન કરી શકે છે જાનૈયાઓ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરંપરાઓ દરેક દેશ, સમાજ અને ધર્મનું અંગ છે અને આ મજેદાર પરંપરાઓથી જ જીવનમાં રોમાંચ બનેલો રહે છે. ખાસ કરીને વિવિધ ધર્મો અને વર્ગોમાં લગ્નની મઝેદાર પરંપરાઓ હોય છે, જેમાં દૂલ્હા-દૂલ્હનની સાથે હસી-મજાક કરવા અને મહેમાનો સાથે મઝાક કરવાનો રિવાઝ પણ સામેલ છે. આટલું જ નહીં, ક્યાંક ભારતીય પરંપરાઓમાં તો ગાળો ગાવા સુધીના રિવાજો પણ છે અને દુલ્હનના દિયરની મઝાક ઉડાડવાની પરંપરા પણ છે.

તેમની પર ફિલ્મો અને ધારાવાહિક પણ બને છે. આજ પરંપરાઓમાંથી કેટલીક છે ખૂબ જ અજાયબી, જેને જાણીને ખરેખરમાં તમે કહેશો ઓહ માય ગોડ. તો આવો જાણીએ આ પરંપરાઓ વિશે..