તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટંટ દરમિયાન મગરમચ્છે કર્યો દગો, શખ્સની એક ભૂલ પડી ભારી, જુઓ હુમલાનો વીડિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સ્ટંટ કરવા જતા કે કરતબ બતાવવા જતા ક્યારેક જીવ ખોવાનો પણ વારો આવી શકે છે. અહીં આ શખ્સ મગર સાથે ખેલ કરી રહ્યો છે. તે મગરનું મોઢું ખોલી અને તેમાં પોતાનું માથું મૂકે છે. ત્યાં જ મગર તેને એટલો જોરથી પકડી લે છે કે તે નીચે પડી જાય છે. મગરની પકડમાંથી તે છૂટી શકતો નથી. એટલામાં જ ત્યાં હાજર તેના ટીમ મેમ્બર પણ દોડીને તેને બચાવવા આવે છે.  મગરની પકડમાંથી તેને છોડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પકડ એટલી મજબૂત હતી કે માંડ માંડ કરીને શખ્સને છોડાવી શક્યા. ઘાયલ થયેલા આ શખ્સને અંતે હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો