• Gujarati News
  • A Tragic Love Story Of Angelo Merendino Jennifer In The Battle We Didn't Choose

રૂંવાડાં ઊભાં કરી દેશે આ ઘટના, જુઓ કાબૂમાં નહીં રહે ભાવનાઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યારે એક યુવા દિલને તેના પ્રેમની મંજિલ મળે છે તો આ તેની જિંદગીનો સૌથી મહત્વનો પડાવ હોય છે. તેને પ્રાપ્ત કરતા જ તે લવ લાઇફ માટે શણગારેલી હજારો મોર પાંખ કલ્પનાઓને સતરંગી રંગોથી ભરી દેવા માંગે છે, પણ ક્યારેક-ક્યારેક પ્રેમની મંઝિલ મળતા જ ગમનો સામનો કરવાનો વારો આવે છે.

આવું જ કઇંક યુવક એન્જલો મેરેન્ડિનોની જિંદગીમાં બન્યું છે. તેની જેનિફર નામની એક યુવતિ સાથે ઓળખાણ થઈ અને ક્યારે તેઓ એકબીજાનાં પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા ખબર જ ન રહી. બે વર્ષ બાદ બન્નેએ જિંદગી ભર સાથે રહેવાનો નિર્ણય કરી લીધો અને લગ્ન કરી લીધા.

ખુશહાલ જિંદગીનો સફર શરૂ થયાના બસ પાંચ મહિના જ થયા હતા કે એક જબરદસ્ત ઝાટકાએ બન્નેને જિંદગી બદલી નાખી. અહીંથી એવા દર્દભર્યા સફરનો અંત હાર્ડબ્રેકિંગ જુદાઈમાં પરિણમ્યો.

બે યુવા દિલોનો આ દર્દભર્યો સફર અને તેની તસવીરો, જે કઈજ બોલ્યા વગર ઘણું બધું કહીં જાય છે. આ દર્દભરી દાસ્તાન વાંચ્યા બાદ દુનિયાનાં કેટલાય દેશોનાં લોકોએ પોતપોતાની સંવેદનાઓ એન્જલો સુધી પહોંચાડી રહ્યાં છે.

(photo : Courtesy of Angelo Merendino)
એક કપલની ટ્રેજિક લવ સ્ટોરીનું દર્દ વ્યક્ત કરતી તસવીરો સાથે તેમની દાસ્તાન વાંચીશું આગળી સ્લાઇડમાં..