દોસ્ત, અહીં ચોક્કસ એક નગર હતું, સંભળાયો 25 વર્ષોનો સન્નાટો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્જેન્ટીનાના બ્યૂનસ આયર્સના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત એપિક્વેન શહેર લગભગ ચતુર્થાંસ સદી પાણીની અંદર પસાર કરીને ફરી એક વથત સપાટી ઉપર આવી ગયું છે.

25 વર્ષોનો સન્નાટો શહેરના રસ્તાના કિનારે ઠૂઠવાઈ ગયો છે, વૃક્ષોને જોઈને અનુભવી શકાય છે તેનું એકલવાયાપણું. તસવીરમાં દેખાઈ રહેલી કબરોમાં ભલે કોઈ સુઈ રહ્યું હોય પણ આ શહેર લાંબી ઊંઘ ભોગવીને ફરી એક વખત જાગ્યું છે.