આ છે વિશ્વના સૌથી જોખમી એરપોર્ટ,જો થઈ નાનકડી ભૂલ તો ખેલખતમ
તુર્કીના ટ્રેબ્ઝોન એરપોર્ટ પર એક પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર પડેલા બરફના કારણે લપસીને બ્લેક સાગરના કિનારા સુધી પહોંચી ગયું હતું. જોકે પ્લેન દરિયાના 60 મીટર પહેલાં જ સ્લોપ પર અટકી ગયું હતું. પ્લેનમાં 2 પાયલોટ અને 4 ક્રૂ મેમ્બર સહિત 168 લોકો સામેલ હતા. જો કે દરેક લોકોને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ત્યારે આજે અમે જણાવીશું વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટ્સ વિશે. જ્યાં નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.