2018માં સૌપ્રથમ મેક્સિકોમાં દેખાયું UFO, જોઈ લો વીડિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલિયન્સ હોય છે કે નહીં એ મુદ્દે અવારનવાર સામાન્ય લોકો અને વૈજ્ઞાનિકો વચ્ચે ચર્ચાઓ થતી રહેતી હોય છે. આપણે અવારનવાર એલિયન્સ અને UFO વિશેની ખબરો સાંભળતા રહીએ છીએ. પરંતુ આ ખબર એટલા માટે ખાસ છે કે, 2018માં પહેલીવાર કોઈ જગ્યાએ UFO દેખાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કહેવાય છે કે મેક્સિકોના આકાશમાં લોકોએ એક UFOને ઉડતું જોયું હતુ. આ ઘટનાને વીડિયોમાં રેકોર્ડ પણ કરવામાં આવી છે. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયો છે.
અન્ય સમાચારો પણ છે...