સૌથી પહેલું / વનુઆતૂમાં ડ્રોનથી મોકલાયેલી વેક્સીન લગાવનાર વિશ્વનું સૌથી પહેલું બાળક 'જ્વાય'

Vaccines delivered by drone to remote Vanuatu island in world first trial
X
Vaccines delivered by drone to remote Vanuatu island in world first trial

  • વનુઆતૂ લગભગ 80 નાના દ્વીપોથી મળીને બનેલું, કેટલાયે વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ
  • વીજળી, સ્વાસ્થ્ય અને પાણી કેવી સુવિધાઓ ન બરાબર, પહેલા વેક્સીન હોડીમાં પહોંચતી

divyabhaskar.com

Dec 29, 2018, 08:05 PM IST

હેલ્થ ડેસ્ક: દક્ષિણ-પશ્ચિમી પ્રશાંત મહાસાગરના દ્વીપીય દેશ વનુઆતૂના એક મહિનાના બાળક જ્વાય નોવાઇ ડ્રોનથી મોકલાયેલી વેક્સીન લગાવનાર વિશ્વનું પહેલું બાળક બની ગયું છે. ચેપી રોગોથી બચાવવા માટે તેને વેક્સીન લગાવાઈ. વનુઆતૂ લગભગ 80 નાના દ્વીપોથી મળીને બનેલું. વર્ષ 2006માં આ દ્વીપ ધરતની સૌથી ખુશનુમા જગ્યાઓમાંની યાદીમાં પહેલા ક્રમે આવી હતી. 


1

વનુઆતૂ પ્રશાંત મહાસાગરમાં સ્થિત

વનુઆતૂ પ્રશાંત મહાસાગરમાં સ્થિત
UNICEFના કાર્યકારી અધ્યક્ષ રિએટા ફોરના જણાવ્યા મુજબ, વનુઆતૂના સુદૂર બીહડ પહાડી ક્ષેત્રમાં સ્થિત ડિલાન્સ બેથી 40 કિમી પશ્ચિમ સ્થિત કૂક્સ બે માટે ડ્રોનથી વેક્સીન મોકલાઈ હતી. આ ક્ષેત્રના 13 બાળકો અને 5 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી. પહેલીવાર ડ્રોનના આ સફળ પ્રયોગથી વિશ્વના ખૂણે-ખૂણા સુધી વેક્સીન પહોંચાડવાનો રસ્તો ખુલ્યો.
 
2

અહીં વીજળી અને સ્વાસ્થ્ય સેવાઓ નથી

અહીં વીજળી અને સ્વાસ્થ્ય સેવાઓ નથી
વિશ્વના પહેલા બાળકને ડ્રોનથી મોકલાયેલી વેક્સીન લગાવનાર નર્સ મરિયમ નામપિલના જણાવ્યા મુજબ, આવી જગ્યાએ ડ્રોનથી વેક્સીન પહોંચાડવી ખુબ જ અઘરું કામ છે. આથી પહેલા આ વિસ્તારમાં વેક્સીન હોડીથી પહોંચતી હતી.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી