ભારતીય જવાનોની વીરતા, માત્ર 120 જવાનોએ 2000 પાક. રેન્જર્સના દાંત કર્યા હતા ખાટા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 જાન્યુઆરી ભારતીય સૈન્ય આર્મી ડે તરીકે ઉજવે છે. 15 જાન્યુઆરી 1949ના દિવસે ભારતીય આર્મી સંપૂર્ણપણે આઝાદ થઈ હતી. આ દિવસે જ પહેલીવાર કોઈ ભારતીય વ્યક્તિ ભારતીય સેનાના અધ્યક્ષ બન્યા. તેનું નામ હતું જનરલ કરિઅપ્પા. આથી આ દરવર્ષે 15 જાન્યુઆરી આર્મી ડે તરીકે ઉજવાય છે. ભારતીય સૈનિકો પોતાના રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે કસમ ખાય છે. ભારતીય સૈનિકોની આ જ દેશદાઝનો એક કિસ્સો અમે આપને જણાવી રહ્યા છીએ. આ ઘટના છે 1971ની ડિસેમ્બરની. 4 ડિસેમ્બર 1971ના દિવસે પાકિસ્તાને ભારતની લોંગેવાલા ચેકપોસ્ટ પર એટેક કરી દિધો હતો.
અન્ય સમાચારો પણ છે...