ભારતીય વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ શોધ!

HIV vaccine has benn found by indian scientist

Agency

Feb 24, 2011, 01:35 PM IST
HIV vaccine has benn found by indian scientistએક બેઈલાજ રોગની રસી શોધવામાં ભારતના શિરે સફળતા દેશમાં આશરે 30 લાખ એચઆઈવી પીડિત છે અત્યાર સુધી બેઈલાજ માનવામાં આવતા એચઆઇવી વાઇરસની રસી ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. ભારતમાં વિકસેલી આ રસી પ્રથમ તબક્કાના પરીક્ષણમાં સફળ રહી છે. કેટલાંક અન્ય પ્રયોગો પછીતે જલ્દી જ બજારમાં ઉપલબ્ધ થઈ જશે. ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડો. વી.એંમ. કટોચ પ્રમાણે પ્રથમ પરીક્ષણમાં કોઈ સાઇડ ઈફેક્ટ સામે આવી નથી. એચઆઈવીના કેસો ભારતમાં સૌથી વધારે છે. દેશમાં આશરે 30 લાખ એચઆઈવી પીડિત છે. આ સિવાય આઈસીએમઆર પણ એચઆઈવી ડ્રગ્સ પર કામ કરી રહ્યા છે. 2008માં ઈન્ટરનેશનલ એઇડ્સ વેક્સિનની પહેલથી આ રસી પર કામ શરૂ કરવામાં આવ્યુ હતું. આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદથી કરવામાં આવેલું આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યુ હતું. આ પહેલા થાઈલેન્ડમાં પણ એક વેક્સિનનું નિર્માણ કરવામાં આવ્યુ હતું, પરંતુ તે 30 ટકા જ સફળ થઈ શક્યુ હતું. અત્યારના પરીક્ષણમાં ધ નેશનલ કન્ટ્રોલ સોસાયટી મદદ કરી રહી છે.
X
HIV vaccine has benn found by indian scientist
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી