અહીં મહિલાઓએ ડ્રાઇવિંગ લાઇસેન્સ મેળવવતાં પહેલાં, કરાવવું પડે છે આ ચેકઅપ

મહિલાઓને ડોક્ટર પાસેથી ક્લિન ચીટ મળે, ત્યારે જ મળી શકે છે ડ્રાઇવિંગ લાઇસેન્સ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 11:25 AM
You Have To Visit Gynaecologist To Get Driving License, Here Are The Weird Laws

અજબ ગજબ ડેસ્કઃ ડ્રાઇવિંગ લાઇસેન્સ મેળવવા માટે આપણે ઘણાં પ્રકારના ટેસ્ટથી પસાર થવું પડે છે. દરેક દેશમાં ડ્રાઇવિંગ લાઇસેન્સ માટે વિવિધ કાનૂન હોય છે. જેમ કે, રિટન ટેસ્ટ, ઓરલ ટેસ્ટ, ડ્રાઇવિંગ એબિલિટી વગેરે. પરંતું આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસેન્સ મેળવવા માટે ગાઈનેકોલોજિસ્ટ પાસે ચેકઅપ કરાવવું જરૂરી હોય છે.

- યૂરોપીય દેશ લૂથિયાનામાં મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસેન્સ મેળવવા માટે પહેલાં ગાઇનેકોલોજિસ્ટ પાસે જવું પડતું હતું. અહીં તે પોતાનું ચેકઅપ કરાવતી હતી અને જો તેને ડોક્ટર પાસેથી ક્લીન ચીટ મળી જાય, ત્યારે જ તે ડ્રાઇવિંગ લાઇસેન્સ માટે અપ્લાઈ કરી શકતી હતી.

આવો કાનૂન કેમ બન્યોઃ-

- 2002 સુધી આ વિવાદિત કાનૂન લૂથિયાનામાં લાગૂ રહ્યો. આ કાનૂન બનવા પાછળ હેતુ એવો હતો કે લાઇસેન્સ મેળવનારી મહિલા કોઇ બીમારીનો શિકાર ન હોય. એવું માનવામાં આવતું હતું કે બીમાર મહિલા યોગ્ય રીતે કાર ચલાવી શકતી નથી. ત્યાં જ પુરૂષો ઉપર આ કાનૂન લાગૂ પડતો નથી.

ભેદભાવના કારણે હટાવી દેવામાં આવ્યો આ કાનૂનઃ-

- લાંબા સમય સુધી આ વિવાદિત કાનૂનનો વિરોધ થયો. લોકોનું માનવું હતું તે આ સ્ત્રી-પુરૂષમાં ભેદભાવ કરે છે, જેના પછી આ કાનૂન હટાવી દેવામાં આવ્યો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

You Have To Visit Gynaecologist To Get Driving License, Here Are The Weird Laws
You Have To Visit Gynaecologist To Get Driving License, Here Are The Weird Laws
You Have To Visit Gynaecologist To Get Driving License, Here Are The Weird Laws
You Have To Visit Gynaecologist To Get Driving License, Here Are The Weird Laws
You Have To Visit Gynaecologist To Get Driving License, Here Are The Weird Laws
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App