અનોખી સ્કૂલ જ્યાં દુનિયાના સૌથી જૂના ધંધાનું અપાય છે શિક્ષણ, પ્રેક્ટિકલ દ્વારા જીણવટ પૂર્વક શીખવવામાં આવે છે

સ્કૂલનો દાવો- કોર્સ બાદ સારી રકમ ના કમાયા તો પાછી આપી દેશે ફી

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 11:24 AM
worlds first school for prostitutes which open in spain and give practical training

અજબ-ગજબ ડેસ્કઃ દેહ વ્યાપારને દુનિયાનો સૌથી જૂનો ધંધો માનવામાં આવે છે, તેને લઈને સમયે સમયે ટીકાઓ પણ થતી રહી છે, ભારતમાં આ ગેરકાયદે છે, પરંતુ સ્પેનમાં એક એવી સ્કૂલ છે જ્યાં દેહ વ્યાપાર એટલે કે Prostitutionની તાલીમ આપવામાં આવે છે. વેલેનિકામાં એક કંપની છે. જેણે આ સ્કૂલ શરૂ કરી છે, આ સ્કૂલમાં વેશ્યાવૃત્તિ વિશે જીણવટથી જણાવવામાં આવે છે. તેના માટે લોકો ફીસ ભરીને એડમિશન લે છે અને આ સ્કૂલને સ્પેનની સરકાર તરફથી માન્યતા પણ મળેલી છે.

સ્ટુ઼ડન્ટ્સને શું ભણાવાય છે?


મીડિયા અહેવાલો પ્રમાણે, આ કોર્સમાં એડમિશન લેનાર સ્ટુડન્ટ્સને વેશ્યાવૃત્તિના ઈતિહાસ વિશે ભણાવવામાં આવે છે, તેને સેક્સ ટોય્સ અને સેક્સ સંબંધિત જીણવટપૂર્વક જણાવાય છે. જોકે, આ કોર્ટને શરૂ કરાયા બાદ તેની બહુ ટીકા થઈ હતી, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટનો દાવો છે કે, તેનાથી દેહવ્યાપાર કાયદાકીય રીતે થશે અને વધારે સુરક્ષિત થશે. સાથે જ કંપની એમ પણ કહી રહી છે કે, જો સ્ટુડન્ટે કોર્સ બાદ સારી કમાણી ના કરી તો સંસ્થા તેના પૈસા પાછા આપી દેશે.

આ પણ વાંચો - બીમાર વૃદ્ધ પિતાને રોજ નોકરના ભરોસે છોડીને જતી દીકરી, એક દિવસ શરીર પર દેખાયા અજીબ નિશાન, પછી બદલાવા લાગ્યું વર્તન

X
worlds first school for prostitutes which open in spain and give practical training
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App