• Gujarati News
  • National
  • દુનિયાનું સૌથી પહેલું 'ટોપલેસ' સલૂન, Weird Saloon Of World Is In Sydney, Australia

દુનિયાનું સૌથી પહેલું 'ટોપલેસ' સલૂન, જ્યાં યુવતીઓ ગ્રાહકોને આપે છે આવી સર્વિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ તમે અત્યાર સુધી ઘણા પ્રકારના સલૂન જોયા હશે પરંતુ કદાચ જ તમે આવા સલૂનમાં ગયા હશો જેના વિશે આજે અમે વાત કરી રહ્યા છીએ. આ દુનિયાનું એક માત્ર એવું સલૂન છે કારણ કે અહીંયા કસ્ટમર્સને બધી સર્વિસ ટોપલેસ થઈને આપવામાં આવે છે. આ સલૂનની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. જી હાં, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક અનોખુ સલૂન છે જે આખી દુનિયામાં ફેમસ છે. આ એક મેન્સ સલૂન છે જ્યા, પુરુષ વાળ અને દાઢી કરાવવા માટે આવે છે. આ સલૂનની બહાર હંમેશા ભીડ જોવા મળે છે. એક અહેવાલનું માનીએ તો અહીંયા દિવસમાં વાળ કપાવવા અને દાઢી કરાવવાની લાંબી લાઈનો લાગે છે.

 

આ સલૂનની ખાસ વાત એ છે કે, લોકો કલાકો સુધી પોતાનો વારો આવે તે માટે રાહ જોયા પછી પણ અહીં જ ઊભા રહે છે. ગ્રાહક અહીં એકવાર આવે છે તે પછી અહીંની ચકચૌંધ જોઇને પછી કોઇ સલૂનમાં જતાં નથી. હવે તમે વિચારતાં હશે કે આખરે આ સલૂનમાં એવું શું છે. નોંધનીય છે કે હોટ કટ નામનું આ સલૂન પોતાની એક ખાસ સર્વિસ માટે ઓળખવામાં આવે છે. 

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....