તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવતીએ જંગલમાં ક્લિક કરી આ તસવીર, Woman Found British Bigfoot When She Was Walking In Jungle

યુવતીએ જંગલમાં ક્લિક કરી આ તસવીર, ઘરે આવીને જોતાં જ ઊડી ગયા હોશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ અજીબોગરીબ જીવની કહાણી દુનિયાભરમાં પ્રચલિત છે. અનેક લોકો તેને કહાણીઓ માનીને ભુલી જાય છે ત્યાં જ થોડાં લોકો કહે છે કે તે હકીકત છે. આવી જ એક ઘટના ઉત્તરી આયરલેન્ડમાં થઇ જ્યાં એક મહિલા ત્યારે આશ્ચર્ય થઇ જ્યારે તેના કૂતરાએ જંગલમાં કંઇક અજીબ જોયું.

 

Maxine Caulfield નામની મહિલાનું કહેવું છે કે જ્યારે તે પોતાના કૂતરાને ફરવા માટે જંગલમાં લઇ ગઇ ત્યારે તેના કૂતરું અચાનક કોઇ વસ્તુની સામે એકીટશે જોવા લાગ્યું. યુવતીના કહેવા પ્રમાણે કૂતરાએ પોતાની 'સિક્સ્થ સેન્સ'નો ઉપયોગ કર્યો હતો.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....