વર્ષોથી પોતાનું જ 'યૂરીન' પી રહ્યો છે આ વ્યક્તિ, કારણ જાણી લાગશે નવાઈ

Man drink urine From the 6 years
Man drink urine From the 6 years
Man drink urine From the 6 years

Divyabhaskar.com

Apr 02, 2018, 03:35 PM IST

અજબ ગજબ ડેસ્કઃ યૂરીન થેરેપી વિશે લગભગ સાંભળ્યું હશે, પરંતું શું તમે ક્યારેય યૂરીન પીવા વિશે વિચાર્યું છે? પરંતું એક એવો વ્યક્તિ છે જે છેલ્લાં 6 વર્ષોથી પોતાનું જ યૂરીન પી રહ્યો છે. હાં, બ્રિટેનમાં રહેનાર ડેવ મર્ફી છેલ્લાં 6 વર્ષોથી પોતાનું જ યૂરીન પીવે છે તેવો દાવો કરી રહ્યો છે તેનું કહેવું છે કે તેનાથી તેની બધી જ બીમારીઓ દૂર થઇ ગઇ.

ડેવે આ વિશે જણાવ્યું કે યૂરીન પીવાથી તેનું વજન 50 કિલો ઓછું થઇ ગયું છે. જેની સાથે જ તે યુવાન પણ દેખાવા લાગ્યો છે. એટલું જ નહીં આવું કરવાથી તેની દમાની બીમારી પણ દૂર થઇ ગઇ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

X
Man drink urine From the 6 years
Man drink urine From the 6 years
Man drink urine From the 6 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી