કિન્નર પાસેથી આ 1 વસ્તુ મળે, તો કોઇપણ વ્યક્તિની ખુલી જાય છે કિસ્મત

કિન્નર સ્વેચ્છાએ તમને આપે આ 1 વસ્તુ, તો બદલાશે તમારું નસીબ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:43 PM
Weird rituals to get money from kinnar for happiness

અજબ ગજબ ડેસ્કઃ કિન્નરોને ઘરના દરેક શુભકામમાં બોલાવવામાં આવે છે. જ્યારે ઘરમાં કોઇ નાનું મહેમાન આવવાનું હોય કે કોઇ લગ્ન હોય. આવા પ્રસંગે કિન્નરોના આશીર્વાદ મેળવવા તેમને બોલાવવામાં આવે છે. કિન્નરોના આશીર્વાદ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે જણાવીશું જે તમને કિન્નર પાસેથી મળી જાય તો તમારી કિસ્મત ખુલી શકે છે. જો કિન્નર તમને તેની ખુશીથી સિક્કો આપે તો તમારી કિસ્મત બદલાઇ શકે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Weird rituals to get money from kinnar for happiness

ભલે ધનની મદદથી જીવનના દરેક સુખ ખરીદી શકાતા ન હોય, પરંતું એક સત્ય એવું પણ છે કે જીવનમાં આવતાં દરેક સુખનો આનંદ ઉઠાવવા માટે ધનની જરૂરિયાતને નજરઅંદાજ પણ કરી શકાય નહીં. 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

Weird rituals to get money from kinnar for happiness

એવી માન્યતા છે કે કિન્નરને કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય હોય છે, તેમની દુઆઓ વ્યક્તિને દરેક વિપત્તિથી બચાવે છે. તમે કોઇપણ કિન્નર પાસે તેની ઇચ્છાથી એક રૂપિયો માંગી લો, જો તે તેની ખુશીથી તમને સિક્કો આપે છે તો તે તમારી માટે ખૂબ જ સૌભાગ્યશાળી વાત હશે. 

X
Weird rituals to get money from kinnar for happiness
Weird rituals to get money from kinnar for happiness
Weird rituals to get money from kinnar for happiness
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App