• Home
  • Ajab Gajab
  • Strange
  • weird food of china|લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે

આ છે ચીનની સૌથી વિચિત્ર રેસ્ટોરન્ટ, લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે

weird food of china|લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે

Divyabhaskar.co.in

Sep 24, 2018, 06:55 PM IST

ચીન હંમેશા તેની અવનવી, અજીબ અને સાવ ચિતરી ચઢે તેવી વિચિત્રતાને લઈને ચર્ચામાં રહે છે. આજકાલ લોકોને જોઈને જ ખાવાનું ગળે ના ઉતરે તેવી એક ડિશોનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ચીનમાં લોકો કઈ રીતે જીવતાં જ પ્રાણીઓની જયાફત ઉડાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે તે મુજબ આ ચીનની સૌથી વધુ જાણીતી એવી એક રેસ્ટોરન્ટનું મેન્યુ છે જેમાં તમને જીવતા ઉંદર, ઑક્ટોપસ અને ઓઇસ્ટર પણ સર્વ કરવામાં આવે છે. તો સામે પબ્લિક પણ અહીં જમવા માટે લાઈનો લગાવે છે અને એ રીતે ટેસથી ખાય છે કે જાણે નૂડલ્સ ખાતા હોય.

ઉત્તરપ્રદેશની આ ઘટનામાં બહાર આવી જીવ બચાવનાર 'બેવફા દિલ'ની મહેરબાની

વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી, પછી પ્રિન્સેસનો હાથ પિતાએ સોંપ્યો આનંદને

X
weird food of china|લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી