• Home
  • Ajab-Gajab
  • Na Hoy
  • viral video of two car on seesaw|ગાડીમાં હાલકડોલક થતો મોતનો ખેલ જોયો?

મેળામાં મોતના કૂવા તો બહુ જોયા, ગાડીમાં હાલકડોલક થતો મોતનો ખેલ જોયો?

મોતના કૂવાનું આ ચાઈનીઝ વર્ઝન તો ગાંડા કરી મૂકે તેવું છે

Divyabhaskar.co.in | Updated - Sep 16, 2018, 07:41 PM

ચાઇનાના તાઈવાનમાં એક પ્રચલિત રમત છે જેમાં એક હાલકડોલક થતી મોટી લોખંડની ધરી પર એક પછી એક એમ બે ગાડીઓ ચઢી જાય. ત્યાં ઉપર ગયા બાદ તેના ચાલકો જે બેલેન્સ રાખીને આ આખો ખેલ કુનેહપૂર્વક પાર પાડે છે તે જોઈને ભલભલાને નવાઈ લાગે. આપણે તો મેળામાં મોતના કૂવાવાળો ખેલ જ જોઈએ છીએ જો કે આ મોતના કૂવાનું જ જાણે કે ચાઈનીઝ વર્ઝન તો ગાંડા કરી મૂકે તેવું છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App