• Home
  • Ajab-Gajab
  • Na Hoy
  • Viral video of curing black magic from female|યુવતીઓમાંથી વળગાડ કાઢવાની વિચિત્ર રીત વાઈરલ

રમકડાની બંદૂકના ભડાકા કરીને ભગાડે છે ભૂત, યુવતીઓમાંથી વળગાડ કાઢવાની વિચિત્ર રીત વાઈરલ

Video: 21મી સદીમાં આ બાબાનું આ તૂત કેટલું સાચું મનાય?

Divyabhaskar.co.in | Updated - Sep 08, 2018, 07:26 PM

આજકાલ સોશિયલ મીડિયામાં આ બાબાના તૂતનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં અમે વધુ તથ્યો શોધી લાવ્યા છીએ કે ક્યાંનો છે આ વીડિયો? અને શું ખરેખર આ યુવતીઓ કોઈ સારવાર કરાવે છે? જેનો જવાબ છે હામાં, આ યુવતીઓ તેમના શરીરમાંથી કોઈ મેલી આત્મા કે વળગાડને દૂર કરવા માટે આ બાબાના દરબારમાં પહોંચી હતી. ઇન્ડોનેશિયાનો આ વીડિયો છે જ્યાં આજકાલ લોકોમાં વળગાડ કાઢવાની આ રીત બહુ જ પ્રચલિત બની છે. જો કે નવાઈ એ વાતની લાગે છે કે 21મી સદીનું આધુનિક હથિયાર એટલે કે લેસર ગનથી કોઈ માણસ વળગાડ કાઢવાની રીત વાપરે છે. તમને શું લાગે છે શું ખરેખર આવું કંઈ થાય ખરું કે ખાલી ખાલી બંદૂકના ભડાકા કરીએ તો શરીરમાંથી ભૂતપ્રેત કે ખરાબ આત્મા ભાગી જાય?

વિદ્યાર્થીનીને કિડનેપ કરવા શાળામાં ગયેલા બદમાશોને ઝડપ્યા ભીડે, લાકડી-ધોકાથી ત્યાં જ મારી નાખ્યા

મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App